Thanks for visit..... સુવિચાર :- "ભુલો ભલે બીજું બધું માં-બાપ ને ભુલશો નહી" . . . "જીવમાત્ર જ પવિત્ર છે. આપણી શક્તિ અનુસાર તેને સુંદર બનાવવો એ આપણું કર્તવ્ય છે". . .

માતા પિતા

સગર્ભાવસ્થા,માતૃત્વ,પિતૃત્વ,નવજાત શિશુ અને તેનો ઉછેર,રસીકરણ વગેરે જેવી બાબતો માટે ઘણા લોકો મુશ્કેલી અનુભવે છે.ઘણી વાર આ બાબતે સ્પષ્ટ માહિતી પણ મળતી નથી.ઈન્ટરનેટની રઝળપાટ દરમિયાન કેટલીક સાઈટ હાથે લાગી છે આશા છે આપને ઉપયોગી નિવડશે.






  માતૃત્વ ને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ




  આપના બાળક માટે રસીકરણ પત્રક બનાવવા અહિ ક્લિક કરો... 








માતા-પિતા 




માતૃત્વ અને પિતૃત્વ માટે ઉપયોગી સાઈટ


સગર્ભાવસ્થા,માતૃત્વ,પિતૃત્વ,નવજાત શિશુ અને તેનો ઉછેર,બાળકોનું નામકરણ,રસીકરણ વગેરે જેવી બાબતો માટે ઘણા લોકો મુશ્કેલી અનુભવે છે.ઘણી વાર આ બાબતે સ્પષ્ટ માહિતી પણ મળતી નથી.ઈન્ટરનેટની રઝળપાટ દરમિયાન કેટલીક સાઈટ હાથે લાગી છે આશા છે આપને ઉપયોગી નિવડશે.